(નોંધ: આ ગુજરાતી ભાષામાં લખેલો મારો પ્રથમ લેખ. આર્કિટેક્ચરની ટેકનીકલ ભાષાને સરળ ગુજરાતીમાં ઉતારવાની અને ગુજરાતીમાં અભિવ્યક્તિ મેળવવાની મથામણને લીધે આ લેખ લખવામાં બહુ સમય લાગ્યો હતો અને મજા પણ આવી હતી. આ લેખ ગયા વર્ષે સિતાંશુ યશચંદ્ર સંપાદિત 'ફાર્બસ ગુજરાતી સભા' નામના ત્રિમાસિકમાં પ્રકાશિત થયો છે - પુસ્તક ૭૬, સંયુક્તાંક ૨, એપ્રિલ-જૂન અને જુલાઈ-સપ્ટેમ્બર 2011. અહીં દસ્તાવેજીકરણ અને બ્લોગ નિયમિત વાંચતા મિત્રો સાથે વહેંચવાના આશયથી મૂક્યો છે. મૂળ લેખ નોન-યુનીકોડમાં હોવાથી દરેક પાનાંને 'ઈમેજ' સ્વરૂપે મૂક્યા છે. જે-તે ઈમેજ પર ક્લિક કરવાથી વધુ મોટા સ્વરૂપે જોઈ શકાશે.)
(અમારા જેવા માટે) બહુ જટિલ વિષયને રસપ્રદ રીતે આલેખ્યો છે. સ્થાપત્યના નમૂના જેવાં પુરાણા મકાનોને તોડી પાડીને નવાં મકાનો બનાવવાનું ચલણ હવે વધતું જોવા મળે છે, તો નવાં મકાનોમાં જૂની ચીજોને એન્ટીક તરીકે પરાણે ગોઠવવાનુંય વધતું જતું લાગે છે. અમુક મકાનો જરૂરતની ચીજને બદલે જોણાની ચીજ હોય એ રીતે બનાવાય છે.
ReplyDelete'આધુનિકતાનો ખરો સંબંધ.... સાથે હોય છે'. આ તારણ અદભૂત છે અને લગભગ દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે.
Technical article in a very simple yet effective language for non-technical persons.
DeleteIt was published in 'ફાર્બસ ગુજરાતી સભા', which speaks a lot about it quality and content.
Dear Panchambhai and Birenbhai,
Deleteઆવા લગભગ ટેકનીકલ પ્રકારના આર્ટીકલને ગમાડવા બદલ આભાર. Both of your comments are very encouraging.
Rutul
અભિનંદન! ઘણા ટેકનીકલ પરંતુ બહોળા સમાજને લાગુ પડતા સંશોધનો અને ચર્ચાઓ એની ભાષાને કારણે જે તે વ્યવસાઈક વર્તુળો સુધી સીમિત રહેતા હોય છે. સમય કાઢીને એનું તારતમ્ય વખતોવખત સુપાચ્ય ભાષામા આપવાનો તમારો અભિગમ ગમે છે. તમારા ઘણા શહેરી વિકાસ ને લગતા લેખો પણ એ જ કારણથી ખુબ ગમે છે :)
ReplyDelete