tag:blogger.com,1999:blog-5540184268762550443.post8393510476882341452..comments2023-08-27T16:51:11.651+05:30Comments on Charakho: ભોમિયા વિના ભૂટાનમાં ભમતાં - ૨ (થીમ્ફૂ)Rutul Joshihttp://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5540184268762550443.post-64359284098910446562011-11-09T23:37:44.873+05:302011-11-09T23:37:44.873+05:30સ્કેચ અને અન્ય ફોટોગ્રાફ્સની આતુરતાથી રાહ જોવાઈ રહ...સ્કેચ અને અન્ય ફોટોગ્રાફ્સની આતુરતાથી રાહ જોવાઈ રહી છે...
બહુ મોડું ના કરતા...તુષાર આચાર્યhttp://ayoungmansdiary.tumblr.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-48179134736701361682011-11-02T12:41:05.732+05:302011-11-02T12:41:05.732+05:30Thanks a lot, all the friends...for all the encour...Thanks a lot, all the friends...for all the encouragement and support!Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-35851260180003982812011-11-02T04:45:59.101+05:302011-11-02T04:45:59.101+05:30oday I thoroughly enjoyed your both parts. Beautif...oday I thoroughly enjoyed your both parts. Beautiful and lucid narration. Introspective passages are philosophical yet very clear and in line with overall article. Few statements prove your genuine travel experience and en-richness through travel. Both parts are beyond just a travelogue. I think, this series should continue. I expect to see similar articles on other travels as well.

પ્રવાસો વલોણાં જેવા હોય છે. તે અંદરથી માખણ અને પાણી અલગ તારી આપે છે.

ગામડાં, તેમના ખેતીનાં પાક, વપરાતાં સાધનો, ત્યાંની ગરીબી વગેરેમાં પૂર્વ અને પશ્ચિમ ભારત વચ્ચે જમીન-આસમાનનો ફરક છે.

પૈડાંવાળી બેગોએ સામાજિક ક્રાંતિ સર્જી છે, તે અમને ત્યારે સમજાયું. પહાડી વિસ્તારોમાં જરૂર પુરતો જ સમાન લઈને જવું, સામાન કેવી રીતે ભરવો, સારા રગસૅક ઉર્ફ બેગપૅક વસાવવા વગેરે ડાહપણ પણ ત્યારે જ આવ્યું.

પહાડી વિસ્તારના લોકોને આ જગ્યાના મોકળાશની જબરદસ્ત આદત હોય છે. ત્યારે થીમ્ફૂમાં મુખ્ય રસ્તા પર એકાદ મીનીટે માંડ એક કાર પસાર થતી જોવા મળે અને લોકો એવું અમને કહેતા કે 'થીમ્ફૂમાં કેટલી ભીડ છે'.

ભૂટાનના લોકો એટલે ખૂબ જ મળતાવડા અને હસમુખા. તેમને જોઇને તેમની સરકારે કરેલો નિશ્ચય સાચો જ લાગે કે "We believe in Gross Domestic Happiness (not in Gross Domestic Products)

થીમ્ફૂની મજા એ છે કે જ્યાં જુઓ ત્યાં ક્ષિતિજો વિસ્તરતી જતી લાગે, પહાડોની હારમાળાની પશ્ચાદભૂમિ અને તેની પર તડકા-છાયાંની રમતો. જો રોજેરોજ નિસર્ગની વિશાળતાનો અને તે સાથે આવતા માણસના વામણાપણાનો અહેસાસ થતો હોય તો પછી ભૂટાનના લોકો જેવા નમ્ર અને ખુલ્લા દિલના બનવાનું સહેલું બની જતું હશે.

અમારી ઓફિસનું એક પોસ્ટબોક્ષ હતું. તેને દર બે દિવસે ચેક કરવામાં આવતું. ભારતથી છાપાં બે-ત્રણ દિવસે અને ક્યારેક ચાર દિવસે આવતાં ત્યારે સમાચાર મળતાં. ત્યાંના સ્થાનિક સાપ્તાહિકમાં સમાચારો ઓછા અને સરકારી જાહેરાતો વધુ રહેતી. સનસનાટીભર્યા બનાવો, ગુનાખોરી કે ભ્રષ્ટાચાર વગેરે જેવું પણ ભાગ્યે જ બનતું. કોઈ મોટા સમાચાર હોય તો મોંઢામોંઢ ખબર પડી જ જાય. કેવું કહેવાય, સમાચાર વિનાનો દેશ!

હા, આ લીસ્ટમાં 'કશું ન કરવું' પણ લખી શકાય. 'કશું જ ન કરવાની' મજા અલગ હોય છે. 'કશું ન કરવું' એટલે સભાનતાપૂર્વક કોઈ પ્રવૃત્તિ ન કરવી કે ન તેમાં ભાગ લેવો. કોઈ સુંદર જગ્યાએ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ક્ષિતિજની સામે જોયા કરવું, તે સમય પસાર કરવાની અદભૂત રીત છે. આજના પ્રવૃત્તિથી હર્યા-ભર્યા જીવનની સરખામણીમાં 'કશું ન કરવું' તેવું કોઈને કહીએ તો લોકો અકળાઈ ઉઠે. હંમેશા 'કંઇક કરતા રહેવું જોઈએ' તે આધુનિક જીવનનો મંત્ર છે તેથી દરેક દિવસમાં કરવાની વસ્તુઓ નક્કી હોય, કોને મળવાનું હોય તે નક્કી હોય, કઈ ઘટનાઓમાં ભાગ લેવાનું છે અને શેમાં સાક્ષીરૂપ રહેવાનું તે બધું પણ નક્કી હોય. તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં, બધી જ સર્જનાત્મકતાઓ 'કશું ન કરવાની' સ્થિતિમાંથી જન્મતી હોય છે. [What an experience!]

ઝોન્ખા સિવાય બીજી પ્રચલિત ભાષા છે, જે અમને બહુ આવડતી નહિ. કોઈકને થોડું ઘણું હિન્દી આવડતું હોય તો વાતચીત થાય. આ જાતઅનુભવ હતો કે માનવતાની કોઈ ભાષા નથી હોતી.

થીયેટરની વિશાળ દીવાલ પર એક ભેદી બાકોરું કે જેમાં પૈસા સાથે હાથ નાખો એટલે ટીકીટ અને છૂટ્ટા પૈસા પાછા મળે. કેટલી ટીકીટ જોઈએ તે હાથના ઇશારાથી બતાવવું પડે. કોઈ વાત-ચીત કે સંવાદની જરૂર જ નહિ કારણકે અહીં 'સ્ટોલ'ની એટલે કે એક જ પ્રકારની ટીકીટ મળે. '

અમેરિકનો જે રીતે છૂટથી 'દુનિયાના સૌથી મોટા', 'દુનિયામાં સૌથી વધારે' વગેરેનો ઉપયોગ એમ ધારીને કરે છે કે અમેરિકામાં જો કોઈ રેકોર્ડ હશે તે દુનિયામાં પણ રેકોર્ડ જ હશે. તે રીતે અમે થીમ્ફૂમાં જે કંઇ હશે તે આ દેશમાં 'એક માત્ર' હોવાનો દાવો કરતા રહેતા.

પાઈલોટ જાહેર કરે છે કે ડાબી તરફ નજીક દેખાતી બર્ફીલી પર્વતમાળાનું ઉન્મત્ત શિખર એટલે કાંચનજંઘા અને દૂર દેખાતી બર્ફીલી પર્વતમાળાનું મુખ્ય શિખર એટલે માઉન્ટ એવરેસ્ટ! માત્ર આ એક નજારો જોવા માટે આ મુસાફરી વિમાનમાં કરવા જેવી છે.Pancham Shuklahttp://www.spancham.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-91442219878192991402011-10-30T23:31:48.226+05:302011-10-30T23:31:48.226+05:30ભૂતાન પ્રવાસની દ્વિતીય કડી પણ એટલી જ મજેદાર છે.તમા...ભૂતાન પ્રવાસની દ્વિતીય કડી પણ એટલી જ મજેદાર છે.તમારી ભાષામાં એક મીઠાશ ને પોતાપણું છે.સફર મિત્ર સાથે વહેંચાતી હોય એમ તમે ગોઠડી જમાવી છે.નાની વાતોનું ઝીણવટભર્યુ નિરીક્ષણ ને એટલા જ રસપ્રદ તારણો-આ દિવાળી પર ક્યાંય જઈ ન શકાયું એનો અફસોસ તમે ઓગાળી દીધો.આપણે ય ભૂતાન જઈ આવ્યા ને બોસ..!ભરતકુમારnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-59990231233230433582011-10-26T00:54:50.933+05:302011-10-26T00:54:50.933+05:30આ સીરીઝ ભલે લાંબી ચાલતી. તમારી અને તમારા કેમેરાની ...આ સીરીઝ ભલે લાંબી ચાલતી. તમારી અને તમારા કેમેરાની આંખે ભૂતાન જોવાની મઝા જ ઓર છે. દરેક હપ્તે અવનવી માહિતી તમારા અર્થઘટનો સાથે વાંચવાની લિજ્જત આવે છે.Biren Kotharihttps://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.com