tag:blogger.com,1999:blog-5540184268762550443.post500139398369672483..comments2023-08-27T16:51:11.651+05:30Comments on Charakho: ગાંધીનું ટોળું Rutul Joshihttp://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-5540184268762550443.post-38128653235807067592012-10-12T13:01:24.082+05:302012-10-12T13:01:24.082+05:30ગાંધીના નામે કઈ પણ? ખરું તૂત બનાવી દીધું છે ગાંધીન...ગાંધીના નામે કઈ પણ? ખરું તૂત બનાવી દીધું છે ગાંધીના નામને... સ્પષ્ટ અને કટાક્ષયુક્ત અભિવ્યક્તિ. colors of lifehttps://www.blogger.com/profile/00514624037837573255noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-69150483534080734052012-10-03T21:53:13.248+05:302012-10-03T21:53:13.248+05:30પાછા બધા બાળકો ખુલ્લા પગે ચાલીને જતા હતા !પાછા બધા બાળકો ખુલ્લા પગે ચાલીને જતા હતા !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-24001825687957093532012-10-03T20:01:20.140+05:302012-10-03T20:01:20.140+05:30હવે એકલદોકલ ગાંધી આવે તો ખોવાઈ જાય.એટલે ગાંધીનાંય ...હવે એકલદોકલ ગાંધી આવે તો ખોવાઈ જાય.એટલે ગાંધીનાંય ટોળાં જ હોવાનાં. એ ય પાછા બાવાપ્રેરીત! ગાંધી ભૂલાઈ ગયાના આથી વધુ કયા પુરાવા જોઈએ? Biren Kotharihttps://www.blogger.com/profile/16155162873201129182noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-71795324219265577492012-10-03T19:00:47.286+05:302012-10-03T19:00:47.286+05:30બાવાઓના ફારસને તમે ઠીક અંજલિ આપી. ગાંધીના નામે ગિન...બાવાઓના ફારસને તમે ઠીક અંજલિ આપી. ગાંધીના નામે ગિનેસ બુકમાં નામ નોંધાવવાની માનસિકતા કેવી દયનીય કહેવાય, એ પણ કોઇને ન સમજાય એ કેવી સવાઇ કરુણતા?U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-2034750611142858522012-10-03T16:46:20.698+05:302012-10-03T16:46:20.698+05:30Rutul, at least it has kept the poet in you alive ...Rutul, at least it has kept the poet in you alive and well. I say that's a great plus. :)vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-50441222289992523412012-10-03T12:09:21.102+05:302012-10-03T12:09:21.102+05:30વાહ હ્રતુલ ભાઈ....!!વાહ હ્રતુલ ભાઈ....!!Raju Patelhttps://www.blogger.com/profile/13069344653559774866noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-59848619558997913402012-10-03T11:52:25.901+05:302012-10-03T11:52:25.901+05:30રેકોર્ડ-તોડ માનસિકતા નો તોડ રેકોર્ડ-તોડ માનસિકતા નો તોડ Jatin Lhttps://www.blogger.com/profile/09332701435135816212noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-82645848881266191292012-10-03T11:49:20.961+05:302012-10-03T11:49:20.961+05:30Amazing clarity of thoughts...problems..and proces...Amazing clarity of thoughts...problems..and processesUnknownhttps://www.blogger.com/profile/18355516467743333891noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-67828162169123048812012-10-03T11:30:18.991+05:302012-10-03T11:30:18.991+05:30i like this kind of long poems that tell the whole...i like this kind of long poems that tell the whole story, written in this kind of journalistic style with least embellishments and yet have a pinching message that no reader can miss. i wouldn't call them verbose, let them be long enough like this to help pass on the appeal and impact to all and sundry. let it reach out to all - illiterate and lettered alike. i still remember the poems that had a story to tell : like 'kaludi kutarine aavya galudiya', 'aek idarno vaniyo' and 'puri aek andheri ne gandu raja'. and neither have i forgotten their moral lessons learnt in early childhood. NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-5540184268762550443.post-476898701366275302012-10-03T10:27:30.430+05:302012-10-03T10:27:30.430+05:30કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ...કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
Guinness Book સુધી જવાનો તું રસ્તો બની ગયો.

શ્રી શેખાદમ આબુવાલાની માફી સાથે...

આજના ધર્મગુરુઓ અને રાજકારણીઓ જેમ જેમ ગાંધીની વધારે નજીક જવાનો પ્રયત્ન કરે છે તેમ તેમ ગાંધીને વધારે અભડાવે છે.

બાપુને ગમતા શબ્દોમાં જ કહીએ તો "સબકો સન્મતિ દે ભગવાન !"Tushar Acharyahttps://www.blogger.com/profile/10580157074647346898noreply@blogger.com