tag:blogger.com,1999:blog-5540184268762550443.post1126408402291974511..comments2023-08-27T16:51:11.651+05:30Comments on Charakho: Climate Change અને જીવન શૈલી -1Rutul Joshihttp://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5540184268762550443.post-16177728019585307942010-04-12T01:53:39.187+05:302010-04-12T01:53:39.187+05:30રૂતુલ ભાઈ , સચોટ પોસ્ટ , ને ખરે ખર ચર્ચા માગી લેતો...રૂતુલ ભાઈ , સચોટ પોસ્ટ , ને ખરે ખર ચર્ચા માગી લેતો વિષય છે.આપે કહ્યું તેમ ભારત માં પણ લોકો લોકો નું જીવન ધોરણ ઊંચું આવતું જાય છે તે જોતા વેહલો મોડો આ પ્રશ્ન આપણ ને અડ્યા વગર રેહવાનો નથી , અત્યારથીજ આપડે આની માટે ગંભીરતાથી વિચારવું રહું. આપદા દેશ પાસે તો કુદરતી રીતે પણ ઘણા બધા ફાયદા છે , ઉદાહરણ તરીકે વાત કરીએ તો જો આપડે પણ કેટલાક દેશો ની જેમ day light saving નો ફાયદો ઉઠાવીએ તો સરવાળે પર્યાવરણ ને કેટલો ફાયદો થાય , તેવીજ રીતે મુબઈ જેવા શહેરો ના લોકો એ પણ કેટલાક પગલા લેવા જરૂ રી છે જેવા કે , બને એટલો લીફટ નો ઉપયોગ ના કરતા દાદરા નો ઉપયોગ કરવો , અઠવાડીય માં એક દિવસ પોતાન વાહન કરતા public transport વાપરવું વગેરે... આવી નાની નાની બાબત થી પણ આપણે ઘણો ફર્ક પાડી સક્યે છે !!<br /><br />-સૂર્ય<br />http://suryamorya.wordpress.com/Anonymousnoreply@blogger.com